Divya Bhaskar
રિચાર્જ કરાવવાની ઝંઝટમાંથી મુક્તિ: જિયોના 259 રૂપિયાના પ્લાનમાં 1 મહિનાની વેલિડિટી મળશે, તેમાં ફ્રી અનલિમિટેડ કોલિંગની સાથે ઘણી સુવિધાઓ મળશે
Jio એપનું કોમ્પ્લિમેન્ટરી સબ્સક્રિપ્શન પણ મળશે | jio's Rs 259 plan offers 1 month validity with many features along with free unlimited calling.