Divya Bhaskar
બેકાબૂ જીપના CCTV: સુરતમાં લક્ઝુરિયસ જીપનું સ્ટીયરિંગ લોક થતાં રોંગ સાઇડમાં ઘૂસી દીવાલ સાથે ધડાકાભેર અથડાઈને પલટી, 3 માંડ માંડ બચ્યા
અકસ્માતને પગલે સ્થાનિક લોકો દોડી આવ્યાગાડીમાં ફસાયેલા ડ્રાઇવર સહિત બેને બહાર કાઢ્યાઅકસ્માતમાં કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી | In Surat, the steering lock of a luxurious jeep and hit to wall in wrong side,CCTV