Divya Bhaskar
સુક્ષ્મ કળા: ભાવનગરના અલમપર ગામના યુવકે ચોખાના દાણા પર હનુમાન ચાલીસા લખી, ત્રણેય બુક ઓફ રેકોર્ડ તેના નામે નોંધાયા
24 વર્ષીય લગ્ઘીરસિંહએ 314 ચોખાના દાણા પર હનુમાન ચાલીસા લખીમાત્ર રોજિંદા વપરાશની સાદી લાલ બોલ પેનથી જ કૃતિ પૂર્ણ કરી હતી | A youth from Bhavnagar's Alampar village wrote Hanuman Chalisa on a grain of rice, three books of records were registered in his name.